The Tibetan flag: તિબેટિયન પ્રાર્થના ધ્વજ લગાડવાનો ક્રેઝ કેમ વધ્યો? શું ફાયદા થાય છે આ ધ્વજથી
શું તેમને ખબર છે કે પહાડી મંદિરો કે લોકોની મોટરસાઇકલ કે કારમાં રંગબેરંગી નાનકડા ધ્વજ કેમ લગાવતા હોય છે ?
10:30 PM Jul 02, 2025 IST
|
Vipul Sen
તમે ક્યારે ઊંચા પર્વતોની સફર સર કરી છે ? જ્યાં હવાની હૂંફ સાથે આંખ સમક્ષ દેખાતા રંગબેરંગી નાનકડા ધ્વજ... શું તેમને ખબર છે કે પહાડી મંદિરો કે લોકોની મોટરસાઇકલ કે કારમાં રંગબેરંગી નાનકડા ધ્વજ કેમ લગાવતા હોય છે ? આખરે આ રંગબેરંગી ઝંડાઓ શું છે ? કેમ લોકો આ ધ્વજ લગાવતા હોય છે ? આ ધ્વજ લગાવવાનાં શું છે ફાયદા ? જાણો આ અહેવાલમાં....
Next Article