ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો એવો વિડીયો, જોઈને હસી -હસીને થઈ જશો લોટપોટ

બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાના((Anand Mahindra)ટ્વીટ વારંવાર ચર્ચાનો વિષય બને છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તેમના ટ્વિટ્સ ઘણા લોકોને પ્રેરિત કરે છે અને ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. તેમના ઘણા વિડીયોમાંથી લોકોને  પ્રેરણા  મળતી હોય છે તો ઘણા વિડીયો ( VIDEO) એવા પણ હોય છે જે જોઈને હસવાનું રોકી  શકશો નહીં. ત્યારે હાલમાં જ એક આવી જ ટ્વિટ વાયરલ થઈ રહી છે, જે બધાને હસાવીને à
08:56 AM Sep 05, 2022 IST | Vipul Pandya
બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાના((Anand Mahindra)ટ્વીટ વારંવાર ચર્ચાનો વિષય બને છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તેમના ટ્વિટ્સ ઘણા લોકોને પ્રેરિત કરે છે અને ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. તેમના ઘણા વિડીયોમાંથી લોકોને  પ્રેરણા  મળતી હોય છે તો ઘણા વિડીયો ( VIDEO) એવા પણ હોય છે જે જોઈને હસવાનું રોકી  શકશો નહીં. ત્યારે હાલમાં જ એક આવી જ ટ્વિટ વાયરલ થઈ રહી છે, જે બધાને હસાવીને à
બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાના((Anand Mahindra)ટ્વીટ વારંવાર ચર્ચાનો વિષય બને છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. તેમના ટ્વિટ્સ ઘણા લોકોને પ્રેરિત કરે છે અને ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. તેમના ઘણા વિડીયોમાંથી લોકોને  પ્રેરણા  મળતી હોય છે તો ઘણા વિડીયો ( VIDEO) એવા પણ હોય છે જે જોઈને હસવાનું રોકી  શકશો નહીં. ત્યારે હાલમાં જ એક આવી જ ટ્વિટ વાયરલ થઈ રહી છે, જે બધાને હસાવીને હસાવી રહી છે.
ત્યારે  હાલમાં જ  આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલી તેમની પોસ્ટમાં કેટલાક અલગ-અલગ પ્રકારના હસ્તાક્ષર જોવા મળી રહ્યા છે, જે ઇન્ટરનેટ પર દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ વિડીયોમાં  તમે જોઈ શકો છો કે 10મા, 11મા, 12મા, MBBS, PG, જુનિયર, સિનિયર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની યાદી બનાવવામાં આવી છે, જેની સામે એક અલગ હસ્તાક્ષર છે. જો કે ડોક્ટરની હેન્ડરાઈટિંગ સમજવી દરેક વ્યક્તિ માટે આસાન નથી, પરંતુ વાયરલ થઈ રહેલા આ  વિડીયો  શરૂઆતથી લઈને અંત સુધીની હેન્ડરાઈટિંગ દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

આ વિડીયો  ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 1.3 મિલિયનથી વધુ લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે. આ વિડીયો પર ઘણા લોકો કમેન્ટ પણ કરી  રહ્યા છે.
Tags :
AnandMahindraGujaratFirstHandWriting
Next Article