Koli Samaj નાં સંમેલન પહેલાં ઘમાસાણ, હવે આમને-સામને હુંકાર!
કોળી ઠાકોર સમાજની બેઠકમાં બે જૂથ સામ સામે આવ્યા હોવાની માહિતી છે.
Advertisement
સમસ્ત કોળી ઠાકોર સમાજનાં સંમેલન પહેલાં બે ફાંટા પડ્યા હોવા તેમ લાગી રહ્યું છે. કોળી ઠાકોર સમાજની બેઠકમાં બે જૂથ સામ સામે આવ્યા હોવાની માહિતી છે. સંમેલનનાં આયોજકોએ કુંવરજી બાવળિયા સામે આક્ષેપ કર્યા છે. રાજુ સોલંકીએ કહ્યું કે, કુંવરજી બાવળિયા અને સમર્થકો સંમેલન ન યોજાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે...જુઓ અહેવાલ
Advertisement


