Gujarat ની આ 2 કંપનીમાં બનતી હતી 'કિલર' કફ સીરપ!
Cough Syru: બે કંપનીઓનો તમામ દવાનો જથ્થો પરત લેવાશે બજારમાંથી કફ સિરપનો જથ્થો પરત લેવાશેઃ ઋષિકેશ પટેલ બે કંપનીઓમાંથી તપાસ દરમિયાન નથી મળ્યો જથ્થો Cough Syrup: ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. જેમાં બે...
03:02 PM Oct 07, 2025 IST
|
SANJAY
- Cough Syru: બે કંપનીઓનો તમામ દવાનો જથ્થો પરત લેવાશે
- બજારમાંથી કફ સિરપનો જથ્થો પરત લેવાશેઃ ઋષિકેશ પટેલ
- બે કંપનીઓમાંથી તપાસ દરમિયાન નથી મળ્યો જથ્થો
Cough Syrup: ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. જેમાં બે કંપનીઓનો તમામ દવાનો જથ્થો પરત લેવાશે. તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે બજારમાંથી કફ સિરપનો જથ્થો પરત લેવાશે. બે કંપનીઓમાંથી તપાસ દરમિયાન જથ્થો મળ્યો નથી. તેમજ તમામ સેમ્પલની સરકાર તપાસ કરાવશે.
Next Article