ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ 4 કારણોના લીધે માલદીવ છે Perfect 'હનીમૂન ડેસ્ટિનેશન'

આવો જાણીએ ભારતની કરન્સી પ્રમાણે કેટલો તફાવત છે?ભારતીય પર્યટકો માટે માલદીવ કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે. અહીં આવેલ સાફ અને સુંદર બીચ પર સમય પસાર કરવો ખરેખર ખૂબ જ રોમેન્ટિક સાબિત થાય છે. કપલ્સ માટે આ જગ્યા દિલચસ્પ તો છે જ, સાથે કેટલીક અન્ય સુવિધાઓ પણ છે જે માલદીવને પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.1. અહીંનો બીચ ખૂબ જ સુંદર અને સાફ છે.અહીં પાર્ટનર સાથે વિતાવેલો સમય તમને હંમ
01:09 PM Jul 25, 2022 IST | Vipul Pandya
આવો જાણીએ ભારતની કરન્સી પ્રમાણે કેટલો તફાવત છે?ભારતીય પર્યટકો માટે માલદીવ કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે. અહીં આવેલ સાફ અને સુંદર બીચ પર સમય પસાર કરવો ખરેખર ખૂબ જ રોમેન્ટિક સાબિત થાય છે. કપલ્સ માટે આ જગ્યા દિલચસ્પ તો છે જ, સાથે કેટલીક અન્ય સુવિધાઓ પણ છે જે માલદીવને પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.1. અહીંનો બીચ ખૂબ જ સુંદર અને સાફ છે.અહીં પાર્ટનર સાથે વિતાવેલો સમય તમને હંમ
આવો જાણીએ ભારતની કરન્સી પ્રમાણે કેટલો તફાવત છે?
ભારતીય પર્યટકો માટે માલદીવ કેટલાક સમયથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે.
 અહીં આવેલ સાફ અને સુંદર બીચ પર સમય પસાર કરવો ખરેખર ખૂબ જ રોમેન્ટિક સાબિત થાય છે. 
કપલ્સ માટે આ જગ્યા દિલચસ્પ તો છે જ, સાથે કેટલીક અન્ય સુવિધાઓ પણ છે જે માલદીવને પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.
1. અહીંનો બીચ ખૂબ જ સુંદર અને સાફ છે.
અહીં પાર્ટનર સાથે વિતાવેલો સમય તમને હંમેશા યાદ રહેશે.
2. અહીં ભારતીયો માટે વિઝા ઑન અરાઈવલની સુવિધા મળે છે.
તમે માલદીવ પહોંચી પોતાનો પાસપૉર્ટ બતાવી વિઝા મેળવી શકો છો.
3. માલદીવમાં અન્ય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ કરતાં ઘણી ઓછી ભીડ જોવા મળે છે. કરન્સી ડિફરન્સ પણ વધુ નથી.
4. માલદીવનો 1 રૂપિયો ભારતના 5 રૂપિયા બરાબર ગણાય છે.
Tags :
coupleGujaratFirstHoneymoonMaldives
Next Article