ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ હાથી છે પાણીપુરીનો રસિયો....

ગોલ ગપ્પા કોને ન ગમે? સામાન્ય માણસ હોય કે ખાસ. પછી તે કોઈ ફિલ્મ સ્ટાર હોય કે પછી કોઈ પ્રખ્યાત વ્યક્તિ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાથીઓને પણ ગોલ ગપ્પા ગમે છે. સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ થયેલો આ ફિલ્મી સ્ટાઈલનો વિડીયો ( video)આ વાત સાબિત કરે છે. જેમાં એક હાથી ફિલ્મી સ્ટાઈલમાં ગોલ ગપ્પાની  લારી પર ગોલ ગપ્પાનો સ્વાદ લેતો જોવા મળે છે. આ  વિડીયો  ખૂબ જ અદ્ભુત છે અને લોકો તરફથી ઘણી કોમેન્ટ
08:31 AM Oct 12, 2022 IST | Vipul Pandya

ગોલ ગપ્પા કોને ન ગમે? સામાન્ય માણસ હોય કે ખાસ. પછી તે કોઈ ફિલ્મ સ્ટાર હોય કે પછી કોઈ પ્રખ્યાત વ્યક્તિ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાથીઓને પણ ગોલ ગપ્પા ગમે છે. સોશિયલ મીડિયા ( social media) પર વાયરલ થયેલો આ ફિલ્મી સ્ટાઈલનો વિડીયો ( video)આ વાત સાબિત કરે છે. જેમાં એક હાથી ફિલ્મી સ્ટાઈલમાં ગોલ ગપ્પાની  લારી પર ગોલ ગપ્પાનો સ્વાદ લેતો જોવા મળે છે. આ  વિડીયો  ખૂબ જ અદ્ભુત છે અને લોકો તરફથી ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.
આ વાયરલ  વિડીયો whatsinthenews નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.  વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક હાથી ગોલગપ્પાની લારી સામે  સામે ઉભો છે અને ગોલગપ્પા ભાઈઓ ગોલગપ્પા બનાવીને  હાથીને  આપી રહ્યો છે  ત્યારે  એક જ વારમાં ગોલગપ્પા ખાઈ રહ્યો છે. આજુબાજુ ઉભેલા લોકો પણ આ અદ્ભુત નજારાને ખૂબ પ્રેમથી જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ  વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 
આવા  વિડીયો વાયરલ કેમ ન થાય ?તમે  કૂતરા અને બિલાડીઓને ઘણી વખત આપણા ખોરાક  ખાતા જોયા  હશે  પરંતુ હાથીને ગોલગપ્પા ખાતા જોવું એ ખૂબ જ રમુજી અને રસપ્રદ છે. વિડીયોમાં હાથી જે ઝડપે એક પછી એક ગોલગપ્પા ખાઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે તેને ગોલગપ્પા ખૂબ જ પસંદ આવ્યા છે.
Tags :
ElephantViralVideoGujaratFirst
Next Article