ટ્રાફિકમાં ફસાયેલા આ વ્યક્તિએ કર્યો એવો એવો દેશી જુગાડ, જે જોઈને તમે હસી પડશો
આપણને ઘણીવાર નાની સમસ્યાઓ પણ મોટી લાગતી હોય છે. પરંતુ જો તેને કોઈ દેશી જુગાડથી તેને ઉકેલવામાં આવે તો તે કાર્ય સરળ બની જાય છે. તેમાં પણ ભારતમાં તો સમસ્યાનો સામનો કરવા માટે 'દેશી જુગાડ' કામ કરી જતો હોય છે. જ્યાં લોકો સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.કયારેક તમે લાંબા ટ્રાફિક જામમાં અટવાઈ જાવ à
10:12 AM Jun 21, 2022 IST
|
Vipul Pandya
આપણને ઘણીવાર નાની સમસ્યાઓ પણ મોટી લાગતી હોય છે. પરંતુ જો તેને કોઈ દેશી જુગાડથી તેને ઉકેલવામાં આવે તો તે કાર્ય સરળ બની જાય છે. તેમાં પણ ભારતમાં તો સમસ્યાનો સામનો કરવા માટે 'દેશી જુગાડ' કામ કરી જતો હોય છે. જ્યાં લોકો સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
કયારેક તમે લાંબા ટ્રાફિક જામમાં અટવાઈ જાવ છો ત્યારે તમે ત્યાંથી ટ્રાફિક ક્લિયર થાય ત્યાં સુધી રાહ જુઓ છો. પરંતુ શું તમે ક્યારેય ટ્રાફિક જામમાં તમારા વાહનને ટ્રક નીચેથી કાઢ્યા છે? ત્યારે વાયરલ થઈ રહેલા વિડીયોમાં આ વ્યક્તિ ટ્રાફિક જામમાંથી પોતાના વાહનને બહાર કાઢવા જે દેશી જુગાડ કરી રહ્યો છે તે જોઈને તમે પણ હસી પડશો.
સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર itz_saini_vimal એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે આ વિડીયોને 27 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વિડીયો જોઈને તમે પણ હસી પડશો.
Next Article