Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોમાસામાં તમારા કપડાંમાં આવતી દુર્ગંધને આ રીતે દૂર કરો

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તમારા કબાટમાં કપડામાંથી દુર્ગંદ, ભીનાશ આવવા લાગે છે. તેની અસર કબાટમાં રાખેલા કપડાઓ સુધી પણ પહોંચતી હોય છે.ઘણીવાર પોતાના ફેન્સી કપડાઓને કબાટમાંથી ન કાઢ્યા હોય તો પણ કપડામાં ગંધ, ભેજ અને ફૂગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.વરસાદની ઋતુમાં આ વાતનું ખાસ  ધ્યાન રાખો બેકિંગ સોડાબેકિંગ સોડાએ સામાન્ય રીતે દરેક ઘરમાં હોય છે. તેનાથી ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છ
ચોમાસામાં તમારા કપડાંમાં આવતી દુર્ગંધને આ રીતે  દૂર કરો
Advertisement
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન તમારા કબાટમાં કપડામાંથી દુર્ગંદ, ભીનાશ આવવા લાગે છે. તેની અસર કબાટમાં રાખેલા કપડાઓ સુધી પણ પહોંચતી હોય છે.ઘણીવાર પોતાના ફેન્સી કપડાઓને કબાટમાંથી ન કાઢ્યા હોય તો પણ કપડામાં ગંધ, ભેજ અને ફૂગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વરસાદની ઋતુમાં આ વાતનું ખાસ  ધ્યાન રાખો 
બેકિંગ સોડા
બેકિંગ સોડાએ સામાન્ય રીતે દરેક ઘરમાં હોય છે. તેનાથી ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે. જો તમારા  કપડામાંથી  દુર્ગંધ  આવતી હોય તો  બેકિંગ  સોડાનો ઉપયોગ  કરીને તમે  તમારા કપડામાંથી દુર્ગંધ કાઢી  શકો છો. 
લીંબુના રસનો ઉપયોગ :
લીંબુ એસિડિક હોવાને કારણે ફૂગને દૂર કરે છે. લીંબુના રસને પાણીની સાથે મિક્સ કરો.ત્યારબાદ મિશ્રણને તે જગ્યા પર નાખો જ્યાં દુર્ગંધ પેદા થઈ ગઈ છે. તમે આ રીતે પણ  રીતથી કપડાની સફાઈ કરી શકાય છે.
સિરકા :
સિરકાનો વપરાશ ખાવા સિવાય પણ કરવામાં આવે છે. તે ફંગસ એસિડિક વાતાવરણમાં રહી શકતા નથી. થોડીપણ સિરકાનું પ્રમાણે કપડાની ભીની જગ્યાઓ પર ધોઈ દો. આ રીતે તમે પોતાના કપડાની ગેર જરૂરી દુર્ગંધને દૂર કરી શકે છે.
Tags :
Advertisement

.

×