ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WhatsApp પર તમે સરળતાથી આ રીતે બદલી શકો છો તમારી ભાષા, ચેટિંગ કરવું થશે સરળ

સામાન્ય રીતે વોટ્સએપ પણ દરરોજ તેની એપમાં અપડેટ્સ કરતા હોય છે, જેથી તેમાં નવા ફીચર્સ ઉમેરતા હોય છે. આપણે ઘણા સમયથી WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ એપ પર ભાષા બદલવાનો વિકલ્પ પણ છે.WhatsApp iPhone પર 40 થી વધુ ભાષાઓમાં અને Android પર 60 ભાષાઓમાં ઉપલબ્ધ છે. WhatsApp ફક્ત તમારા ફોન પર સેટ કરેલી ભાષામાં જ કામ કરે છે.તમે આ રીતે વોટ્સએપમાં જઈને  ફેરફાર  કરી શકો  છો.Android પર આ સેટિંગનો ઉપયોગ કેવી ર
07:58 AM Jul 18, 2022 IST | Vipul Pandya

સામાન્ય રીતે વોટ્સએપ પણ દરરોજ તેની એપમાં અપડેટ્સ કરતા હોય છે, જેથી તેમાં નવા ફીચર્સ ઉમેરતા હોય છે. આપણે ઘણા સમયથી WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ એપ પર ભાષા બદલવાનો વિકલ્પ પણ છે.
WhatsApp iPhone પર 40 થી વધુ ભાષાઓમાં અને Android પર 60 ભાષાઓમાં ઉપલબ્ધ છે. WhatsApp ફક્ત તમારા ફોન પર સેટ કરેલી ભાષામાં જ કામ કરે છે.તમે આ રીતે વોટ્સએપમાં જઈને  ફેરફાર  કરી શકો  છો.

Android પર આ સેટિંગનો ઉપયોગ કેવી રીતે કરવો:-
-  સૌથી પહેલા ફોનમાં WhatsApp ઓપન કરો.
- જમણી બાજુએ ત્રણ ડોટ આઇકોન પર ટેપ કરો.
-  નીચે સ્ક્રોલ કરો અને નીચે આવો, અને અહીં તમને નીચે સેટિંગનો વિકલ્પ મળશે.
- તેના પર ક્લિક કર્યા પછી, તમારે ચેટ્સના વિકલ્પ પર જવું પડશે.
-  તમને ઘણા વિકલ્પો મળશે, તેમાંથી એપ લેંગ્વેજ પસંદ કરો.
- હવે તમને ઘણી ભાષાઓનો વિકલ્પ મળશે. તમે સૂચિમાંથી તમારી પોતાની ભાષા પસંદ કરી શકો છો.
iPhone પર કેવી રીતે ચાલુ કરવું સેટિંગ:-
-  સૌથી પહેલા Settings માં જાઓ.
- પછી  તેમાં  General પર જાઓ.
- હવે Language & Region પર ટેપ કરો.
- iPhone ની ભાષા પર જાઓ. ભાષા પસંદ કરો અને પછી (language) માં બદલો પર ટેપ કરો.
Tags :
easilychangeGujaratFirstWhatsApp
Next Article