આ છે સૌથી ભૂતિયા ‘Labubu Doll’, આખરે શું છે આની પાછળની કહાની?
‘Labubu Doll’...પરંતુ, શું તમે ‘Labubu Doll’ પાછળનું સત્ય જાણો છો. ? શું તે ફક્ત એક ફેશન આઇકોન છે ?
Advertisement
ક્યારેક કંઈ ફક્ત રમકડું નથી હોતું... તેમાં એક વાર્તા, એક રહસ્ય, કદાચ એક આત્મા છુપાયેલો છે! આજે આપણે એક ડિંગલી વિશે વાત કરીશું જે સમગ્ર વિશ્વમાં વાઇરલ થઈ રહી છે. ‘Labubu Doll’...પરંતુ, શું તમે ‘Labubu Doll’ પાછળનું સત્ય જાણો છો. ? શું તે ફક્ત એક ફેશન આઇકોન છે ? કે પછી તેની પાછળ કંઈ બીજું છુપાયેલું છે... ??? જુઓ વિશેષ અહેવાલ...
Advertisement


