ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મારુતિ સુઝુકીએ લોન્ચ કરેલી આ નવી Alto K10 જોઈ ખરીદવાની ઈચ્છા થઈ જશે

મારુતિ સુઝુકીએ લોન્ચ કરી છે All New Alto K10 2022Alto K10ની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.છેલ્લાં 16 વર્ષથી 2022 સુધી સૌથી વેચાણ થતી કાર હોય તો તે છે ઑલ્ટો..નવા Altoમાં 1 લીટર K-સીરિઝ ડ્યૂઅલ જેટ, ડ્યૂઅલ વીવીટી એન્જિન લગાવેલું છે.નવી Alto 24.9 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપવામાં સક્ષમ છે.નવી Altoમાં ઑટો શિફ્ટ ગીયર જોવના મળશે અને ડબલ ફ્રંટ એયરબેગ જોવા મળશે.એન્ટી બ્રેકિંગ સિસ્ટમ સહિત 15થી વધુ સેફ્ટી ફીચર્
08:09 AM Aug 19, 2022 IST | Vipul Pandya

મારુતિ સુઝુકીએ લોન્ચ કરી છે All New Alto K10 2022
Alto K10ની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
છેલ્લાં 16 વર્ષથી 2022 સુધી સૌથી વેચાણ થતી કાર હોય તો તે છે ઑલ્ટો..
નવા Altoમાં 1 લીટર K-સીરિઝ ડ્યૂઅલ જેટ, ડ્યૂઅલ વીવીટી એન્જિન લગાવેલું છે.
નવી Alto 24.9 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપવામાં સક્ષમ છે.
નવી Altoમાં ઑટો શિફ્ટ ગીયર જોવના મળશે અને ડબલ ફ્રંટ એયરબેગ જોવા મળશે.
એન્ટી બ્રેકિંગ સિસ્ટમ સહિત 15થી વધુ સેફ્ટી ફીચર્સ પણ નવી Altoમાં જોવા મળશે. Alto કારનું આ નવું વર્ઝન અપડેટેડ પ્લેટફોર્મ Heartect પર બેસ્ડ છે.
કંપનીએ નવી Alto K10માં 7 ઈંચ પ્લોટિંગ ટચસ્ક્રિન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપેલ છે.
Tags :
AltoK10GujaratFirstMarutiSuzuki
Next Article