Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv: રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો

Somnath Swabhiman Parv:સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજકોટથી સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણુ મહત્વ છે. જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે. ત્યારે સોમનાથ મંદિર પર જે હુમલો થયો એને 1000 વર્ષ થયા જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે.
Advertisement

Somnath Swabhiman Parv:સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજકોટથી સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણુ મહત્વ છે. જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે. ત્યારે સોમનાથ મંદિર પર જે હુમલો થયો એને 1000 વર્ષ થયા જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે. રાજકોટથી સોમનાથ જવા માટે 4 દિવસ માટે આજથી ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન સોમનાથ જવા માટે રવાના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પોંહચી મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે.....જુઓ અહેવાલ.......

Advertisement
Tags :
Advertisement

.

×