Tiranga Yatra । Ahmedabad ના લપકામણ ખાતે આયોજિત તિરંગા યાત્રાને ફ્લેગ-ઓફ
ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ ભારતીય સેનાના માનમાં સમગ્ર દેશ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. અમદાવાદમાં પણ તિરંગા યાત્રા (Tiranga Yatra) અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જોડાયા હતા.
Advertisement
Ahmedabad: સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ દેશભક્તિનો માહોલ છવાયેલો છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રા દ્વારા ભારતીય સેનાની આભારવિધિ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં પણ તિરંગા યાત્રા દરમિયાન બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જોડાયા હતા. અમદાવાદના લપકામણથી અદાણી શાંતિગ્રામ સુધી આ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જૂઓ અહેવાલ...
Advertisement