operation sindoor ની સફળતા બદલ તિરંગા યાત્રાનું આયોજન
ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી.
Advertisement
ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા કરવામાં આવ્યું તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. વ્યાસવાડી ચાર રસ્તાથી RTOઓ સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સરદાર રેડ ક્રોસ સરદાર ધામ સહિતની અલગ અલગ સંસ્થાઓ પણ તિરંગા યાત્રામાં સામેલ થઈ હતી. અમદાવાદ શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની જીત થવા બદલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા દેશભરમાં આ જ પ્રકારે તિરંગા યાત્રાનું કરાયું આયોજન કર્યું હતું. સમગ્ર તિરંગા યાત્રાના રૂટ ને તિરંગા ના બલુન તેમજ તિરંગા સાથે શણગારવામાં આવ્યો હતો.
Advertisement


