ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tirupati Balaji Temple : રાજકીય ફાયદા માટે ભગવાનનો ઉપયોગ?

આંધ્ર પ્રદેશનાં તિરુપતિ મંદિરમાં મળતાં લાડું પ્રસાદનાં ઘીમાં પશુઓની ચરબી મળવાની વાતથી ભારે ચકચાર મચી છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડું અને પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા છે. ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, પ્રસાદનાં લાડુંમાં ચરબીની ભેળસેળ...
06:34 PM Sep 21, 2024 IST | Vipul Sen
આંધ્ર પ્રદેશનાં તિરુપતિ મંદિરમાં મળતાં લાડું પ્રસાદનાં ઘીમાં પશુઓની ચરબી મળવાની વાતથી ભારે ચકચાર મચી છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડું અને પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા છે. ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, પ્રસાદનાં લાડુંમાં ચરબીની ભેળસેળ...

આંધ્ર પ્રદેશનાં તિરુપતિ મંદિરમાં મળતાં લાડું પ્રસાદનાં ઘીમાં પશુઓની ચરબી મળવાની વાતથી ભારે ચકચાર મચી છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડું અને પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા છે. ચંદ્રબાબુ નાયડુંએ કહ્યું કે, પ્રસાદનાં લાડુંમાં ચરબીની ભેળસેળ કરવામાં આવી. ત્યારે જગનમોહને કહ્યું કે, લોકો રાજકીય ફાયદા માટે ભગવાનનો ઉપયોગ કરે છે.

Tags :
Chandrababu NaiduGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJaganmohan ReddyLadu PrasadLatest Gujarati Newstirupati temple
Next Article