Rajkot: પોલીસ કમિશનરનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું, ફેક એકાઉન્ટ દ્વારા ઠગાઈના પ્રયાસો
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા નું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો પાસે પૈસાની માંગણી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશ કુમાર ઝા નું ફેક ફેસબુક એકાઉન્ટ થી માસ્ટર માઈન્ડ લોકો પાસે નંબર માંગી રહ્યો છે. કોઈ પણ કામનું બહાનું આપી રૂપિયાની માંગણી કરશે. લોકોને ફેક એકાઉન્ટથી સાવચેત રહેવા અપીલ છે. આરોપી બ્રજેશકુમારના વિવિધ ફોટો શોધીને ફેક એકાઉન્ટમાં અપલોડ કર્યા હતા.
Advertisement


