ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરિવારનું પેટ ઠારવા, વ્હીલચેર પર ડિલિવરી કરે છે આ ઝોમેટો બોય

સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ  થતા હોય છે. ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ  મીડિયા પર ઘણા  એવા વિડીયો  વાયરલ  થઈ રહ્યા છે જે જોઈને તમારું  મન ભરી ઉઠશે.ત્યારે વાયરલ થઈ  રહેલા વિડીયોમાં વ્યક્તિ વ્હીલચેરમાં ફૂડ  ડિલેવરી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈને  લોકો પણ  ભાવુક  થઈ રહ્યા  છે. લોકો  આ વ્યક્તિના  જુસ્સાને પણ  સલામ  કરી રહà
10:39 AM Jul 29, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ  થતા હોય છે. ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ  મીડિયા પર ઘણા  એવા વિડીયો  વાયરલ  થઈ રહ્યા છે જે જોઈને તમારું  મન ભરી ઉઠશે.ત્યારે વાયરલ થઈ  રહેલા વિડીયોમાં વ્યક્તિ વ્હીલચેરમાં ફૂડ  ડિલેવરી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈને  લોકો પણ  ભાવુક  થઈ રહ્યા  છે. લોકો  આ વ્યક્તિના  જુસ્સાને પણ  સલામ  કરી રહà
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ  થતા હોય છે. ત્યારે  કયો વિડીયો  ક્યારે  વાયરલ  થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ  મીડિયા પર ઘણા  એવા વિડીયો  વાયરલ  થઈ રહ્યા છે જે જોઈને તમારું  મન ભરી ઉઠશે.
ત્યારે વાયરલ થઈ  રહેલા વિડીયોમાં વ્યક્તિ વ્હીલચેરમાં ફૂડ  ડિલેવરી કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોઈને  લોકો પણ  ભાવુક  થઈ રહ્યા  છે. લોકો  આ વ્યક્તિના  જુસ્સાને પણ  સલામ  કરી રહ્યા છે. આ વ્યક્તિ જે પોતાના  ઘરનું  ભરણપોષણ  કરવા  માટે સખત  મહેનત  કરી રહ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. આજે ઘણા  એવા  લોકો છે જેઓ નાની સમસ્યાઓમાં હાર  માની લેતા હોય છે. તેના માટે આ વિડીયો  એક પ્રેરણાદાયક  છે.

વિડીયોમાં  એક વ્યક્તિ વ્હીલચેર પર બેઠેલો જોઈ શકાય છે. તે મોટરસાઇકલ જેવી  વ્હીલચેર  છે જે કદાચ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે. આ વ્યક્તિએ Zomato ટી-શર્ટ પહેરેલી છે અને વ્હીલચેરની પાછળ Zomato બોક્સ પણ રાખવામાં આવ્યું છે.  આ  વ્યક્તિ  પોતાની વ્હીલચેરમાં રસ્તા પર ચાલતો જોવા મળે છે.
ઈન્સ્ટાગ્રામ પર groming_bulls_ નામથી શેર કરવામાં આવ્યો છે. તેના પર કેપ્શનમાં લખ્યું છે, 'પ્રેરણા માટે શ્રેષ્ઠ ઉદાહરણ.' આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકો  જોઈ  ચૂક્યા  છે. આ વિડીયોને1.4 લાખથી વધુ લોકોએ આ પસંદ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો  જોઈને ભાવુક થઈ રહ્યા છે.
Tags :
deliversonawheelchairGujaratFirstZomatoboy
Next Article