પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ, શ્રાવણ મહિનાની પુર્ણાહુતિએ ભક્તોની ભારે ભીડ
આજે 23 મી ઓગસ્ટ Shravan 2025 નો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
10:56 AM Aug 23, 2025 IST
|
Hardik Prajapati
Shravan 2025 : આજે 23 મી ઓગસ્ટ Shravan 2025 નો છેલ્લો દિવસ છે. આજનો દિવસ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા ચૂકી ગયા હોય તો તેમના માટે આજનો દિવસ ખાસ છે. આજે અમાસે ભગવાન શિવની પૂજા કરવાથી આખા શ્રાવણ માસમાં કરેલ પૂજા જેટલું પુણ્ય મળે છે. જૂઓ અહેવાલ...
Next Article