VIDEO : PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો શું હશે તેમના દિવસનો કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી કેવડીયાની મુલાકાતે આવશે, જ્યાં PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અહીં પીએમ એકતા પરેડ પણ નિહાળશે, જેમાં BSF અને વિવિધ...
08:51 AM Oct 31, 2023 IST
|
Harsh Bhatt
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી કેવડીયાની મુલાકાતે આવશે, જ્યાં PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અહીં પીએમ એકતા પરેડ પણ નિહાળશે, જેમાં BSF અને વિવિધ રાજ્યોની પોલીસના જવાનો ભાગ લેશે. વધુમાં PM મોદી એકતાનગરમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપવાના છે અને 100 કરોડના ખર્ચે SOU ખાતે વિઝિટર સેન્ટર અને 7.5 કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ સાથે વૉક-વેનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો -- 31મી ઓક્ટોબરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજવી વારસદારોનો સન્માન સમારોહ
Next Article