વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, શૌર્ય યાત્રા બાદ મંદિરમાં કરશે પૂજા
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, જે અંતર્ગત તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના શરણે પહોંચશે. આ પ્રવાસ દરમિયાન સોમનાથમાં આયોજિત ભવ્ય ‘શૌર્ય યાત્રા’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાની છે, જેનો પ્રારંભ સવારે 9.45 કલાકે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
Advertisement
- વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- સોમનાથમાં શૌર્ય યાત્રામાં સામેલ થશે PM મોદી
- સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રાનો થશે પ્રારંભ
- 108 અશ્વોની નીકળશે પ્રતિકાત્મક શૌર્ય યાત્રા
- શૌર્ય યાત્રા બાદ PM મોદી મંદિરમાં કરશે પૂજા