ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આજે આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની તક મળે

આજનું પંચાંગતારીખ  :-  07 સપ્ટેમ્બર 2022, બુધવાર     તિથિ :-  ભાદરવો સુદ બારસ ( 00:04 પછી તેરસ )     રાશિ :-  મકર ( ખ,જ,જ્ઞ )   નક્ષત્ર :-  ઉત્તરાષાઢા ( 16:00 પછી શ્રવણ )     યોગ :-  શોભન ( 01:16 પછી અતિગંડ )    કરણ  :-  બવ (13:35 પછી બાલવ 00:04 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:24 સૂર્યાસ્ત :-   સાંજે  18:51 વિજય મૂહૂર્ત  :-  14:42 થી 15:32 સુધી રાહુકાળ :-  12:38 થી 14:11 સુધી આજે વામન જયંતિ છે વિષ્ણુપરિવર્તનોત્સવ છે આજથી ભાગવત કથા પ્રારંભ કરવાનો
01:59 AM Sep 07, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ  :-  07 સપ્ટેમ્બર 2022, બુધવાર     તિથિ :-  ભાદરવો સુદ બારસ ( 00:04 પછી તેરસ )     રાશિ :-  મકર ( ખ,જ,જ્ઞ )   નક્ષત્ર :-  ઉત્તરાષાઢા ( 16:00 પછી શ્રવણ )     યોગ :-  શોભન ( 01:16 પછી અતિગંડ )    કરણ  :-  બવ (13:35 પછી બાલવ 00:04 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:24 સૂર્યાસ્ત :-   સાંજે  18:51 વિજય મૂહૂર્ત  :-  14:42 થી 15:32 સુધી રાહુકાળ :-  12:38 થી 14:11 સુધી આજે વામન જયંતિ છે વિષ્ણુપરિવર્તનોત્સવ છે આજથી ભાગવત કથા પ્રારંભ કરવાનો
આજનું પંચાંગ
તારીખ  :-  07 સપ્ટેમ્બર 2022, બુધવાર 
    તિથિ :-  ભાદરવો સુદ બારસ ( 00:04 પછી તેરસ ) 
    રાશિ :-  મકર ( ખ,જ,જ્ઞ ) 
  નક્ષત્ર :-  ઉત્તરાષાઢા ( 16:00 પછી શ્રવણ ) 
    યોગ :-  શોભન ( 01:16 પછી અતિગંડ ) 
   કરણ  :-  બવ (13:35 પછી બાલવ 00:04 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:24 
સૂર્યાસ્ત :-   સાંજે  18:51 
વિજય મૂહૂર્ત  :-  14:42 થી 15:32 સુધી 
રાહુકાળ :-  12:38 થી 14:11 સુધી 
આજે વામન જયંતિ છે વિષ્ણુપરિવર્તનોત્સવ છે 
આજથી ભાગવત કથા પ્રારંભ કરવાનો શુભ દિવસ છે 
મેષ (અ,લ,ઈ)
જમીન મકાનથી ફાયદો થાય
તમારી સખત મહેનત રંગ લાવે
તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે
આજે કોર્ટ કચેરીથી દુર રહેવું
વૃષભ( બ,વ,ઉ)
આજે તમારે કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
આજે મતભેદથી દૂર રહેવું
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે
આજે તમને એકાંતમાં રહેવું ગમે
મિથુન (ક,છ,ઘ,)
આજે તમારે સંઘર્ષ થવાની સંભાવના છે
મોસાળ પક્ષથી ફાયદો જણાય
આજે તમારું નાણાકીય પક્ષ મજબૂત દેખાશે
જીવનસાથી જોડે મતભેદ થાય
કર્ક (ડ,હ)
આજે તમને સામાજિક કાર્યો આકર્ષે
મગજના વિચારો પર કાબુ રાખવો
માનસિક અશાંતિ સર્જાશે
તમને સ્નાયુઓનો દુખાવો રહે
સિંહ (મ,ટ)
તમારા જીવનમાં નવા વળાંક આવે
ધનહાનીન થાય તેનું ધ્યાન રાખવું
તમારા પ્રિય પાત્રનો કોલ આવશે
આજે સારા કાર્ય કરવા માટે સમય ફાળવશો
કન્યા (પ,ઠ,ણ )
મોસાળ પક્ષથી લાભ થાય
તમે માનસિક રીતે મજબૂત બનશો
તમને આજે આળસ આવે
શરદી ઉધરસ જેવી તકલીફ રહેશે
તુલા (ર,ત)
આજે તમારા લગ્ન જીવનમાં ખુશી આવે
પ્રેમ જીવન ગતિશીલ રહેશે
તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો
આજે દાન પુણ્ય થાય
વૃશ્ચિક  (ન,ય)
આજે તમારા કામના સ્થળે વખાણ થાય
યોગ અને ધ્યાનનો સહારો લો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
એકંદરે દિવસ આજે આનંદમય જાય
ધન ( ભ,ધ,ફ,ઢ)
કાર્યોને જલ્દીથી ઉકેલવા પ્રયત્ન કરો
આજે તમારું વર્તન તમારું મૂળ બગાડી શકે
મિત્રો સાથે દિવસ આનંદમય રહે
શેર બજારના વ્યાપારી લોકોએ વિચારીને નિર્ણય લેવા
મકર ( ખ,જ)
નોકરીના કાર્યક્ષેત્ર પરિવર્તન આવી શકે છે
બિનજરૂરી વિવાદોથી મૂંઝવણ થઈ શકે છે
તમારે લાંબા પ્રવાસ પર જવું પડે
માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે
કુંભ ( ગ,સ,શ,)
આજે આખો દિવસ વ્યસ્ત રહેશો
આજે તમે નવી વાતની રજૂઆત કરી શકો છો
આજે તમને માથાનો દુખાવો રહે
વાણીનો પ્રભાવ વધશે
મીન ( દ,ચ,ઝ,થ )
આજે તમને ધન મેળવવા નવા વિચાર આવે
ભાઈઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
નોકરીમાં વિદેશ પ્રવાસની તક મળી શકે છે
આજે આવકમાં વધારો થશે
આજનો મહામંત્ર :- ૐ દેવેશ્વર દેવશ્ય, દેવ સંભૂતિ કારિણે | 
                    પ્રભાવે સર્વ દેવનાં વામનાય નમો નમઃ || આ મંત્ર જાપથી વામન ભગવાન પ્રસન્ન થાય   
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વામન જયંતિ વ્રત ઉજવવા શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે વામન ભગવાનની પૂજા કરાવી 
આજે લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરાવી સાથે સાંજના સમયે  ઘરના દરેક દિશા અને ખૂણામાં ઘીનો દીવો કરવાથી  ઘરમાં લક્ષ્મીજી સ્થિર થાય 

Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article