ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, સપનાઓ થઇ શકે છે સાકાર

આજનું પંચાંગતારીખ :- 21 જુન 2022, મંગળવાર તિથિ :- જેઠ વદ આઠમ ( 20:30 પછી નોમ )રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 05:03 પછી રેવતી )યોગ :- આયુષ્માન ( 06:41 પછી સૌભાગ્ય 05:32 પછી શોભન )કરણ :- બાલવ ( 08:40 પછી કૌલવ 20:30 પછી તૈતિલ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:55 સૂર્યાસ્ત :- સાંજે 19:28 અભિજીત મૂહૂર્ત :- 12:14 થી 13:09 સુધી રાહુકાળ :- 16:05 થી 17:46 સુધી આજે કાલાષ્ટમી છે માં કાલીની પૂજાનું મહત્વ છે આજે સૂર્ય સાયન કર્ક રાશિમાં પ્રવà
02:06 AM Jun 21, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ :- 21 જુન 2022, મંગળવાર તિથિ :- જેઠ વદ આઠમ ( 20:30 પછી નોમ )રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 05:03 પછી રેવતી )યોગ :- આયુષ્માન ( 06:41 પછી સૌભાગ્ય 05:32 પછી શોભન )કરણ :- બાલવ ( 08:40 પછી કૌલવ 20:30 પછી તૈતિલ )દિન વિશેષ સૂર્યોદય :- સવારે 05:55 સૂર્યાસ્ત :- સાંજે 19:28 અભિજીત મૂહૂર્ત :- 12:14 થી 13:09 સુધી રાહુકાળ :- 16:05 થી 17:46 સુધી આજે કાલાષ્ટમી છે માં કાલીની પૂજાનું મહત્વ છે આજે સૂર્ય સાયન કર્ક રાશિમાં પ્રવà

આજનું પંચાંગ

તારીખ :- 21 જુન 2022, મંગળવાર 
તિથિ :- જેઠ વદ આઠમ ( 20:30 પછી નોમ )
રાશિ :- મીન ( દ,ચ,ઝ,થ )
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદ ( 05:03 પછી રેવતી )
યોગ :- આયુષ્માન ( 06:41 પછી સૌભાગ્ય 05:32 પછી શોભન )
કરણ :- બાલવ ( 08:40 પછી કૌલવ 20:30 પછી તૈતિલ )
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 05:55 
સૂર્યાસ્ત :- સાંજે 19:28 
અભિજીત મૂહૂર્ત :- 12:14 થી 13:09 સુધી 
રાહુકાળ :- 16:05 થી 17:46 સુધી 
આજે કાલાષ્ટમી છે માં કાલીની પૂજાનું મહત્વ છે 
આજે સૂર્ય સાયન કર્ક રાશિમાં પ્રવેશ કરશે 14:45 કલ્લાકે 
આજે વર્ષાઋતુ પ્રારંભ થશે 
આજે સૂર્યદેવની ઉત્તરાયણ ગતિ સમાપ્ત થતા દક્ષિણાયન પ્રારંભ થાય  
 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારા સપનાઓ સાકાર થાય 
આજે તમે બીજાની વાતોમાં આવશો નહિ 
ઘન લાભથી વ્યાપારમાં વૃદ્ધિ થાય 
તમારું સ્વાસ્થ્ય સારું રહે 
વૃષભ (બ,વ,ઉ) 
શુભ યોજન હેઠળ કાર્ય પ્રારંભ કરવા
આજે સાસરી પક્ષથી લાભ મળે 
એસિડીટીથી પેટમાં તકલીફ થાય 
લગ્ન જીવન શુભ બનાવવા અહંકાર છોડો 
મિથુન (ક,છ,ઘ) 
મનોરંજન દ્વારા દિવસની શરૂવાત થાય 
ધન ખર્ચથી માનસિક ચિંતા વધે 
પતિ-પત્ની વચ્ચે સંબંધ સુધારે 
વાહન સંબંધ ધન ખર્ચથી સાવધાન રહેશો 
કર્ક (ડ,હ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
કાર્યક્ષેત્રમાં તમારી વાહ વાહ થાય
વારસાઈ સંપત્તિથી માનસિક ચિંતા વધે
તમારા આરોગ્યમા સારા બદલાવ આવે 
સિંહ (મ,ટ)
આજે ધન ખર્ચ વધી શકે છે
સંતાનથી ચિંતામાં વધારો થાય
આજે તમારી આજીવિકાથી લાભ મળે
ક્રોધપર સંયમ રાખવાથી લાભ થાય
કન્યા (પ,ઠ,ણ) 
નોકરીમાં આજે સારા બદલાવ લાવશો
સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું
આજે આનંદદાયી દિવસ રહે
કાર્યક્ષેત્રમાં નવા સંકેત મળે
તુલા (ર,ત) 
ઉધારી જિંદગી દૂર થાય
પ્રેમ સંબંધમા વધારો થાય
આજે શાંત મનથી કામ કરશો
ફસાયેલા નાણાં પાછા મળે
વૃશ્ચિક (ન,ય) 
વાણીપર નિયંત્રણ રાખજો
આજે ધાર્મિક કાર્યમાં મન લાગે
પરિવાર સાથે સમય વ્યતિત કરશો
આજે તમને કાર્યમાં સફળતા મળે
ધન (ભ,ધ,ફ,ઢ)
નિર્ણય લેતા પહેલા વિચારવું
આજે લગ્ન યોગ લાભ મળે
તમારા ઉત્તમ નિર્ણયથી લાભ મળે
આર્થિક સ્થિતિ મજબૂત બને
મકર (ખ,જ) 
નવો પ્રેમ સંબંધ બંધાય
તમારી સાચીવાત બહાર આવી શકે છે
નવા નિયમોથી લાભ થાય
આજે ઘરમાં લાભ થાય
કુંભ (ગ,શ,સ,ષ)
ખોટા ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
તમને માનસિક શાંતિ મળે
જીવનમાં આગળ વધવા નવી તક મળે
નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય
મીન (દ,ચ,ઝ,થ)
જમીનમાં ધન રોકાણથી ફાયદો જણાય
આજે શેરબજારમા ધ્યાન રાખવુ
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજનો દિવસ આળસમા જાય
આજનો મહામંત્ર :- ૐ શ્રી ગણેશ્વરાય વ્યાસશ્વરુપાય નમઃ || આ મંત્ર જાપથી સર્વ વિઘ્નો દૂર થાય સાથે આંતરિક ઉર્જામાં વધારો થાય 
આજનો મહાઉપાય :- આજે જાણીશું વર્ષાઋતુ પ્રારંભ થાયછે અને સૂર્યદેવ દક્ષિણાયન પ્રવેશ કરશે તો સારા લાભ પ્રાપ્ત કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે દૂધ, દહીં , લસ્સી અને શરબતનું દાન કરવું
આજે પીળ અને ગુલાબી વસ્ત્ર ધારણ કરવા 
શનિદેવને કાળા ચણાનું દાન કરવું આમ જણાવ્યા પ્રમાણે દાન કરવાથી આર્થિક પરિસ્થિતિ સુધારે સૂર્ય, ગુરુ ,શુક્ર મંગળ અને શનિ ગ્રહની વિશેષ કૃપા મળે 
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article