Toothpaste Microplastics: ESDO ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 76% ટૂથપેસ્ટમાં માઇક્રોપ્લાસ્ટિક
ટૂથપેસ્ટ કે ઝેર! માઇક્રોપ્લાસ્ટિક્સને લઈ રિસર્ચમાં મોટો ખુલાસો, લાખો લોકોના આરોગ્ય પર જોખમ ESDO અભ્યાસ મુજબ મોટાભાગની ટૂથપેસ્ટમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે.
Advertisement
ટૂથપેસ્ટ કે ઝેર! માઇક્રોપ્લાસ્ટિક્સને લઈ રિસર્ચમાં મોટો ખુલાસો, લાખો લોકોના આરોગ્ય પર જોખમ ESDO અભ્યાસ મુજબ મોટાભાગની ટૂથપેસ્ટમાં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યા છે, જે ગ્રાહકોના આરોગ્ય માટે ચિંતાજનક છે. 76.5% નમૂનાઓમાં આ સૂક્ષ્મ કણો જોવા મળ્યા. ટૂથપેસ્ટ ખરીદતી વખતે મોટાભાગના લોકો બ્રાન્ડ્સ દ્વારા કરવામાં આવતા ગુણવત્તાના દાવાઓ પર વિશ્વાસ કરે છે. પરંતુ, એક નવા અભ્યાસે આ વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે..

