UHM Shri Amit Shah Bihar : SSBના કાર્યક્રમમાં અમિતભાઈ શાહનું નિવેદન
UHM Shri Amit Shah Bihar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બિહારના પ્રવાસે છે. અમિતભાઈ શાહ આ પ્રવસ દરમિયાન ભઆરત-નેપાળ સરહદ સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ મંથન કરશે. અરરિયા સમાહરણાલય ખાતે સમીક્ષા બેઠક યોજાશે.
Advertisement
UHM Shri Amit Shah Bihar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બિહારના પ્રવાસે છે. અમિતભાઈ શાહ આ પ્રવસ દરમિયાન ભઆરત-નેપાળ સરહદ સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ મંથન કરશે. અરરિયા સમાહરણાલય ખાતે સમીક્ષા બેઠક યોજાશે. તેમજ સાત સરહદીય જિલ્લાઓના DM અને SP બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્ર પ્રાયોજિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની પ્રગતિની સમીક્ષા થશે. આ બેઠકમાં SSB, ED, IBના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપે તેવી શક્યતા છે. સરહદી સુરક્ષા અને વિકાસ કાર્યો અંગે મહત્વના મુદ્દે અંગે ચર્ચા થશે.....જુઓ અહેવાલ....
Advertisement


