ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે શપથવિધી

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ કૂચ કરી રહી છે.ભારતીય જનતા પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે અને મોટાભાગના દિગ્ગજોની જીત થઈ છે ત્યારે  ભાજપની જીત નિશ્ચિત છે. બીજી તરફ ગુજરાતમાં નવી સરકારની શપથ વિધીની તૈયારીઓ શરૂ થઈ છે. મળતી વિગતો અનુસાર ગુજરાતની નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. શપથ વિàª
07:04 AM Dec 08, 2022 IST | Vipul Pandya

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામો સામે આવી રહ્યાં છે. હાલની સ્થિતિએ ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ કૂચ કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે અને મોટાભાગના દિગ્ગજોની જીત થઈ છે ત્યારે  ભાજપની જીત નિશ્ચિત છે. બીજી તરફ ગુજરાતમાં નવી સરકારની શપથ વિધીની તૈયારીઓ શરૂ થઈ છે. 
મળતી વિગતો અનુસાર ગુજરાતની નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે યોજાઈ શકે છે. શપથ વિધીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે, આગામી 14મી તારીખથી કમૂર્તા બેસે છે અને કમૂર્તામાં કોઈ શુભકાર્ય કરવામાં નથી આવતું તેથી 14મી પહેલા શપથવિધી કરી દેવામાં આવશે.

આ પણ વાંચો - Election Result Live : ગુજરાતમાં ભાજપે રચ્યો ઈતિહાસ, મોદી મેજીક એકવાર ફરી ચાલ્યો, વિપક્ષના સુપડા સાફ
Tags :
AAPAhmedabadBJPCongressGujaratElectionResultGujaratFirstNarendraModiNarendraModiStadiumswearingceremony
Next Article