વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓને પાઠવી શુભેચ્છાઓ
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ...
Advertisement
દિવાળીમાં જ્યારે લોકો પોતાના વતન જતાં હોય છે ત્યારે તેઓ એસ.ટી બસોમાં મુસાફરી કરીને જતાં હોય છે.એસ.ટી.વિભાગ બધા જ તહેવારોમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે અને હજારો લોકોને પોતાના વતન લઈ જઈને તેમને ખુશીઓ આપતા હોય છે.એસ.ટી.વિભાગ પોતાની ફરજ બજાવીને લોકોની ખુશીઓમાં સહયોગી બને છે.અને પરિવારની ભૂમિકા ભજવે છે.
Advertisement
Advertisement


