Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch ના અંજારમાં ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણી

Kutch: કચ્છના અંજારમાં સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ત્રિકમદાસજી મહારાજના જન્મદિન નિમિતે અંજાર સ્થિત સચિદાનંદ મંદિરમાં ભાવિકોની ભીડ ઉમટી હતી
Advertisement
  • Kutch ના અંજારમાં ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણી
  • મહંતશ્રીના આશીર્વચનોથી ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર
  • મંદિર પરિસરમાં ભજન-કીર્તન સાથે ભક્તિનો રંગ જામ્યો
  • સામાજિક એકતા અને સેવા ભાવનાનો સંદેશ આપતો કાર્યક્રમ
  • સ્થાનિકોમાં પણ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો

Kutch: કચ્છના અંજારમાં સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ત્રિકમદાસજી મહારાજના જન્મદિન નિમિતે અંજાર સ્થિત સચિદાનંદ મંદિરમાં ભાવિકોની ભીડ ઉમટી હતી. આ ખાસ દિવસે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી. અહીં દૂર દૂરથી રસિકજનો અને અનુયાયીઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે તેમજ જન્મદિન નિમિતે ભોજન સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૈંકડો ભક્તોએ પ્રસાદ રૂપે ભોજનનો લાભ લીધો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Advertisement

.

×