Turkey-azerbaijan Boycott : પાકિસ્તાનના મદદગાર તુર્કી-અઝરબૈજાનને સૌથી મોટો ફટકો
2.5 મિલિયન લોકોનું ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને સમર્થન ધડાધડ રદ્દ થઈ રહ્યાં છે તુર્કીયે, અઝરબૈજાનના પ્રવાસ ગુજરાતીઓની દેશભક્તિને ગુજરાત ફર્સ્ટની સલામ પાકિસ્તાનના મદદગાર તુર્કીયેને સૌથી મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને દેશવાસીઓએ આવકારી છે. 2.5 મિલિયન લોકોનું ગુજરાત...
01:24 PM May 15, 2025 IST
|
SANJAY
- 2.5 મિલિયન લોકોનું ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને સમર્થન
- ધડાધડ રદ્દ થઈ રહ્યાં છે તુર્કીયે, અઝરબૈજાનના પ્રવાસ
- ગુજરાતીઓની દેશભક્તિને ગુજરાત ફર્સ્ટની સલામ
પાકિસ્તાનના મદદગાર તુર્કીયેને સૌથી મોટો ફટકો પડ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને દેશવાસીઓએ આવકારી છે. 2.5 મિલિયન લોકોનું ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશને સમર્થન છે. તુર્કીયે, અઝરબૈજાનના પ્રવાસ ધડાધડ રદ્દ થઈ રહ્યાં છે. ગુજરાતીઓની દેશભક્તિને ગુજરાત ફર્સ્ટની સલામ છે. તુર્કીયે, અઝરબૈજાનનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારીમાં છે. ગુજરાતીઓએ તુર્કીયેના તમામ પ્રવાસ રદ્દ કરી દીધા છે. જેમાં ગુજરાત ફર્સ્ટની અપીલને ગુજરાતીઓનું સમર્થન મળ્યું છે.
Next Article