Tamil Nadu વિધાનસભામાં TVK સૌથી મોટી પાર્ટી
તમિલનાડુ (Tamil Nadu ) વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં TVK 108 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જીત બાદ આજે TVKના ચૂંટાયેલા સભ્યોની મહત્વની બેઠક મળશે અને પક્ષના નેતા વિજય જોફેસે સરકાર રચવા માટે રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે.
Advertisement
- Tamil Nadu વિધાનસભામાં TVK સૌથી મોટી પાર્ટી
- આજે TVKના ચૂંટાયેલા સભ્યોની બેઠક મળશે
- વિજય જોફેસે રાજ્યપાલની મુલાકાત માટે સમય માંગ્યો
- TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની
- સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર
- AIADMKની 53 અને DMKની 73 બેઠકો પર જીત
તમિલનાડુ (Tamil Nadu ) વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં TVK 108 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જીત બાદ આજે TVKના ચૂંટાયેલા સભ્યોની મહત્વની બેઠક મળશે અને પક્ષના નેતા વિજય જોફેસે સરકાર રચવા માટે રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે, જેની સામે અન્ય મુખ્ય પક્ષોમાં DMK એ 73 અને AIADMK એ 53 બેઠકો પર જીત મેળવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


