વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સમાં Gujarat ના બે ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરશે...
ગુજરાત માટે વધુ એકવાર ગૌરવ લેવાનો ક્ષણ આવ્યો છે. કારણ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં (World University Games) ગુજરાતનાં બે ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટેની ભારતીય બાસ્કેટબોલ ટીમમાં ગુજરાતનાં બે ખેલાડીઓ સિલેક્ટ થયા છે. તાઇવાન...
Advertisement
ગુજરાત માટે વધુ એકવાર ગૌરવ લેવાનો ક્ષણ આવ્યો છે. કારણ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં (World University Games) ગુજરાતનાં બે ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. જણાવી દઈએ કે, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટેની ભારતીય બાસ્કેટબોલ ટીમમાં ગુજરાતનાં બે ખેલાડીઓ સિલેક્ટ થયા છે. તાઇવાન (Taiwan) ખાતે સપ્ટેમ્બર મહિનામાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાશે.
આ પણ વાંચો : Bharuch અંકલેશ્વરના કાંસીયા ગામે જમીન ધોવાણનો મામલો
Advertisement
Advertisement


