Uniform Civil Code in Gujarat । "ચાલીસ વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે" : Dakshesh Thakar
ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે: દક્ષેશ ઠાકર મહિલાઓને ન્યાય, સન્માન મળે તેવા પ્રયાસ છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે દક્ષેશ ઠાકર UCC કમિટીના સભ્ય દક્ષેશ ઠાકર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે ચાલીસ વર્ષનો મારો અનુભવ...
Advertisement
- ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે: દક્ષેશ ઠાકર
- મહિલાઓને ન્યાય, સન્માન મળે તેવા પ્રયાસ
- છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે દક્ષેશ ઠાકર
UCC કમિટીના સભ્ય દક્ષેશ ઠાકર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે ચાલીસ વર્ષનો મારો અનુભવ કામ લાગશે. મહિલાઓને ન્યાય, સન્માન મળે તેવા પ્રયાસ છે. આ કાયદાથી સમાજને મોટો ફાયદો થશે. મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો તે હવે થશે નહિ. ઉલ્લેખનીય છે કે દક્ષેશ ઠાકર છેલ્લા 40 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
Advertisement