ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રશિયા પર ઝેલેન્સકીનો હલ્લાબોલ, કહ્યું – લોકોને ટેન્કોથી કચડી નાખ્યા, બાળકોની સામે મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે રશિયન સૈનિકો

યુક્રેન પર રશિયાના આક્રમક હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વારંવાર રશિયા પર આકરા પ્રહાર કરે છે. ત્યારે ફરી એક વખત રશિયન હુમલાના વિરોધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેણે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે યુક્રેનના નાગરિકોને ટેન્ક દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, મહિલાઓ પર બàª
05:36 PM Apr 05, 2022 IST | Vipul Pandya
યુક્રેન પર રશિયાના આક્રમક હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વારંવાર રશિયા પર આકરા પ્રહાર કરે છે. ત્યારે ફરી એક વખત રશિયન હુમલાના વિરોધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેણે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું કે યુક્રેનના નાગરિકોને ટેન્ક દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, મહિલાઓ પર બàª

યુક્રેન પર રશિયાના આક્રમક હુમલા પછી યુક્રેનના
રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વારંવાર રશિયા પર આકરા પ્રહાર કરે છે. ત્યારે ફરી એક વખત
રશિયન
હુમલાના વિરોધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદને સંબોધિત કરતા રશિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેણે સંયુક્ત
રાષ્ટ્રને કહ્યું કે યુક્રેનના નાગરિકોને ટેન્ક દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા
, મહિલાઓ
પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમના બાળકોની સામે તેમની હત્યા કરવામાં આવી
હતી. તેણે બુચાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયન સેનાએ બુચામાં જે કર્યું તે
ક્રૂરતા હતું. આ સિવાય તેણે સુરક્ષા પરિષદ સમક્ષ પણ ઘણા ઝડપી પ્રશ્નો ઉઠાવ્યા છે.

Tags :
GujaratFirstrussiarussiaukrainewarukraineUkrainianPresidentUNSCvolodymyrzelensky
Next Article