Umreth by-Election: ભાજપ ઉમેદવાર Harshad Parmar નો ભવ્ય વિજય, જુઓ Video
આણંદની ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારે 75,506 મતો મેળવી ભવ્ય જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણની હાર થઈ છે.
Advertisement
આણંદની ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારે 75,506 મતો મેળવી ભવ્ય જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણની હાર થઈ છે. હર્ષદભાઈ પરમારે આ વિજયને પિતાને સમર્પિત કરી મતદારોનો આભાર માન્યો હતો અને વિપક્ષ દ્વારા ઈવીએમ પર કરાતા આક્ષેપોની ટીકા કરતા વિકાસકાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જુઓ વીડિયો....
Advertisement


