Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Umreth By- Election Result : ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

Umreth By-election Result: આણંદ (Anand) જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં  ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર હર્ષદ પરમારે (Harshad Parmar) 30,500 મતોની જંગી સરસાઈથી વિજય મેળવીને આ બેઠક જાળવી રાખી છે.
Advertisement
  • Umreth વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત
  • ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો 30,500 મત વિજય
  • કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર
  • હર્ષદ પરમારની જીતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ  

Umreth By-election Result: આણંદ (Anand) જિલ્લાની પ્રતિષ્ઠાભરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં  ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર હર્ષદ પરમારે (Harshad Parmar) 30,500 મતોની જંગી સરસાઈથી વિજય મેળવીને આ બેઠક જાળવી રાખી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર પર વિશ્વાસ મૂક્યો હતો, જે સાર્થક થયો છે.  અંતિમ આંકડા મુજબ, હર્ષદ પરમારે 30,500 મતોથી કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને હાર આપી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×