Underworld mafia Prakash Chandra Pandey ઉર્ફે બંટી પાંડેની ધરપકડ, રીઢા ગુનેગાર વિશે જાણી ચોંકી જશો!
એક સમયમાં છોટા રાજન ગેંગનાં સાગરીત બંટી પાંડેને સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ટ્રાન્સફર વોરંટનાં આધારે ધરપકડ કરી છે.
12:34 AM Mar 28, 2025 IST
|
Vipul Sen
એક સમયમાં છોટા રાજન ગેંગનાં સાગરીત બંટી પાંડેને સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા ટ્રાન્સફર વોરંટનાં આધારે ધરપકડ કરી છે. ગુનાહિત દુનિયાથી દૂર જઈ સંત બની આધ્યાત્મનાં માર્ગે જવાનો પ્રયત્ન કરનાર પ્રકાશચંદ્ર પાંડે ઉર્ફે બંટી પાંડેની સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા 21 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
Next Article