Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Union Budget 2026 માં શું છે ખાસ? જનતા, ખેડૂત, વિદ્યાર્થી, વેપારીઓને શું થશે ફાયદો ? Gujarat First પર 'મહાચર્ચા'

આજે દિલ્હીની સંસદમાં નાણામંત્રી નિર્માલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી.
Advertisement

આજે દિલ્હીની સંસદમાં નાણામંત્રી નિર્માલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. સેમિકન્ડકટર માટે મિશન માટે રૂ. 40 હજાર કરોડની જોગવાઈ, 1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવાની જાહેરાત, રેર અર્થ મટિરિયલ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક, ઓડિશા, તમિલનાડુ અને આંદ્રપ્રદેશમાં મિનરલ પાર્ક, બાયોફાર્મા સેક્ટર માટે 10 હજાર કરોડની જોગવાઈ, MSME ગ્રોથ ફંડ માટે રૂ. 10 હજાર કરોડની જોગવાઈ સહિત વિવિધ મોટી જાહેરાત કરવામાં આવી. આ બજેટથી દેશની જનતા, વિદ્યાર્થી, ખેડૂત અને વેપારીઓને શું ફાયદો થશે તે અંગે ગુજરાત ફર્સ્ટ પર નિષ્ણાતો દ્વારા મહાચર્ચા કરવામાં આવી... જુઓ તેમણે શું કહ્યું ?

Advertisement
Tags :
Advertisement

.

×