Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, ચૂંટણી પ્રચારના કર્યાં 'શ્રી ગણેશ'
ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપી (bjp) ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah in Gujarat) આજે ગુજરાત પ્રવાસે છે. સુભાષ ચોક હનુમાન મંદિરમાં (Hanuman temple) દર્શન કર્યા બાદ તેમણે ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા. અહીં કેન્દ્રીય...
01:15 PM Mar 15, 2024 IST
|
Vipul Sen
ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપી (bjp) ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah in Gujarat) આજે ગુજરાત પ્રવાસે છે. સુભાષ ચોક હનુમાન મંદિરમાં (Hanuman temple) દર્શન કર્યા બાદ તેમણે ચૂંટણી પ્રચારના 'શ્રી ગણેશ' કર્યા. અહીં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્ત્વની બેઠક પણ કરશે.
Next Article