ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી AmitBhai Shah ના હસ્તે Morbi માં કમલમનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, ખૂબ જ લાંબા સમય બાદ હું મોરબી આવ્યો છું.
06:50 PM Nov 21, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, ખૂબ જ લાંબા સમય બાદ હું મોરબી આવ્યો છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે મોરબીમાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન, તેમણે કહ્યું કે, ખૂબ જ લાંબા સમય બાદ હું મોરબી આવ્યો છું. ગમે તેવી હોનારતમાંથી પણ મોરબી ઊભું થઈને બેઠું છે. આજે કોઈ મોરબીને જુવે તો જળપ્રલયનું નામો નિશાન ના મળે.... જુઓ અહેવાલ...

Tags :
AMITSHAHGujaratGujaratFirstKamalammorbiUnionHomeMinister
Next Article