ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RathYatra 2023: ગૃહમંત્રી Amit Shah એ કરી મંગળા આરતી, જુઓ Video

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યો તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી...
09:55 AM Jun 20, 2023 IST | Viral Joshi
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યો તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી...

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યો તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરી હતી અને પરિવાર સાથે ભગવાનના દર્શન કર્યાં હતા.

આ પણ વાંચો : RATHYATRA 2023 : ભગવાન JAGANNATHJI ના સોનાવેશના દર્શન માટે ભક્તો ઉમટ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAmit ShahMangala AartiRathyatra 2023
Next Article