Amit Shah Gandhinagar Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરની મુલાકાતે, જુઓ Video
Amit Shah Gandhinagar Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત ઇન્ટરપોલની મહત્વપૂર્ણ બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને NFSUના કુલપતિ ડો. જે. એમ. વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
Advertisement
Amit Shah Gandhinagar Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત ઇન્ટરપોલની મહત્વપૂર્ણ બેઠકનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને NFSUના કુલપતિ ડો. જે. એમ. વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મુલાકાત દરમિયાન અમિત શાહ ત્રણ અત્યાધુનિક 'સેન્ટર ઓફ એક્સેલન્સ'નું લોકાર્પણ કરશે અને એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાનને પણ ખુલ્લી મુકશે. આ વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં 47 દેશોના પ્રતિનિધિઓ તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે. જુઓ વીડિયો....

