કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ ઈફકો પ્લાન્ટના સિડ રિસર્ચ સેન્ટરનું કર્યું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. જેમાં...
Advertisement
- કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં
- કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો
- અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે. જેમાં અમિત શાહે કલોલમાં ઈફ્કોના કાર્યક્રમમાં હાજરી આપી છે. કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી નિમિતે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં અમિત શાહ મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ અતિથી તરીકે હાજર રહ્યા છે. સાથે જ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે.
Advertisement