કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, Biparjoy Cyclone ને લઈ કરશે હવાઈ નિરીક્ષણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભુજમાં હાજર રહેશે. સંભવિત...
06:24 PM Jun 16, 2023 IST
|
Hiren Dave
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભુજમાં હાજર રહેશે. સંભવિત કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કરી નુકશાનીનો તાગ મેળવશે.
Next Article