Pahalgam Terror Attack ને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના આકરા પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે છે.
Advertisement
Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાતનાં બે દિવસીય પ્રવાસે છે. દરમિયાન, તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનાં આતંકવાદને ખુલ્લો પાડ્યો છે. પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા. આતંકી ઠેકાણાઓને પણ ધ્વસ્ત કર્યા....જુઓ અહેવાલ....
Advertisement