Amitbhai Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો 3થી 5 સપ્ટેમ્બરનો ગુજરાત પ્રવાસ રદ
વિગતો અનુસાર, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આગામી ગુજરાત પ્રવાસ અનિવાર્ય સંજોગોને કારણે હાલ રદ કરવામાં આવ્યો છે. વિગતો અનુસાર, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીયમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.........જુઓ અહેવાલ........

