Surat: Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં, જુઓ VIDEO
C.R. Patil Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) આજે સુરત (Surat) ની મુલાકાતે છે, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
Advertisement
C.R. Patil Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) આજે સુરત (Surat) ની મુલાકાતે છે, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત આ સફાઈ અભિયાનમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા પ્રત્યેના મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા પર હંમેશા વિશેષ ભાર મૂક્યો છે અને તેમની પ્રેરણાથી જ આજે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


