Rajasthan: કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. Patil એ કહ્યું- જનજાગૃતિથી મોરન નદી જીવિત થઈ...
ઉદયપુરમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા વૉટર મિનિસ્ટર કૉન્ફરન્સમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
08:33 PM Feb 21, 2025 IST
|
Vipul Sen
રાજસ્થાનનાં (Rajasthan) ઉદયપુરમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા વૉટર મિનિસ્ટર કૉન્ફરન્સમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે જળસંચયનું મહત્ત્વ સમજાવ્યું હતું અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનાં (Dr. Vivek Kumar Bhatt) પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વખાણ કર્યા હતા. જુઓ અહેવાલ...
Next Article