Junagadh : કેન્દ્રીય મંત્રી Mansukhbhai Mandaviya જૂનાગઢની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાતે છે. દરમિયાન, મનસુખભાઈ માંડવિયા દ્વારા મેંદરડામાં કાર્યકર્તાને સંબોધિત કરવામાં આવ્યા હતા.
Advertisement
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢની મુલાકાતે છે. દરમિયાન, મનસુખભાઈ માંડવિયા દ્વારા મેંદરડામાં કાર્યકર્તાને સંબોધિત કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લા તેમ જ તાલુકા પંચાયત સીટો જીતવા આહ્વાન કર્યું હતું. કેશોદમાં પણ કાર્યકર્તા સંમેલનમાં મનસુખભાઈએ હાજરી આપી હતી. તેમણે કેશોદ નગરપાલિકામાં ભાજપનો ક્લીન સ્વીપનો દાવો કર્યો હતો. સાથે જ તમામ 36 બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહિલા આરક્ષણ બિલ મુદ્દે પણ મનસુખભાઈની પ્રતિક્રિયા આવી હતી. તેમણે કહ્યું હતું કે, મહિલા બિલ અટકાવવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની કેન્દ્ર સરકારે 2029 માં મહિલા રિઝર્વેશન આપવાની તૈયારી કરી હતી..... જુઓ અહેવાલ.....
Advertisement


