કેન્દ્રીય રમતગમત મંત્રી Mansukh Mandaviyaએ હોકી ટીમના ખેલાડીઓનું સન્માન કર્યું
પેરિસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય હૉકી ટીમે ઇતિહાસ રચ્યો હતો. ત્યારે ટીમ ઇન્ડિયા પરત ફરતા કેન્દ્રીય રમતગમત મંત્રી Mansukh Mandaviya એ એલિમ્પિક 2024 માં મેડલ જીતનારી ભારતીય હૉકી ટીમનાં તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા...
06:04 PM Aug 13, 2024 IST
|
Vipul Sen
પેરિસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય હૉકી ટીમે ઇતિહાસ રચ્યો હતો. ત્યારે ટીમ ઇન્ડિયા પરત ફરતા કેન્દ્રીય રમતગમત મંત્રી Mansukh Mandaviya એ એલિમ્પિક 2024 માં મેડલ જીતનારી ભારતીય હૉકી ટીમનાં તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.
Next Article