Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાપી જિલ્લા પોલીસનો અનોખો પ્રયાસ, અકસ્માત રોકવા માટે એક નવીન અને સુંદર અભિગમ અપનાવ્યો

Tapi : તાપી જિલ્લા પોલીસે અકસ્માતોને રોકવા માટે એક નવીન અને સુંદર અભિગમ અપનાવ્યો છે, જેમાં રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવીને વાહનચાલકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે.
Advertisement

Tapi : તાપી જિલ્લા પોલીસે અકસ્માતોને રોકવા માટે એક નવીન અને સુંદર અભિગમ અપનાવ્યો છે, જેમાં રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવીને વાહનચાલકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. આ હોર્ડિંગ્સ પર ટોટલ લોસ થયેલી કારની તસવીરો મૂકીને લોકોને ઝડપ અને બેદરકારીના ભયંકર પરિણામોથી ચેતવવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ વાહનચાલકોમાં જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાનો છે. તાપી જિલ્લા પોલીસના આ નવતર પ્રયાસને સ્થાનિક લોકો અને વાહનચાલકોએ હૃદયપૂર્વક સમર્થન આપ્યું છે, અને તેની ભરપૂર સરાહના કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×