ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ન્યૂડ ફોટોશૂટ સામે અનોખો વિરોધ, રસ્તાની વચ્ચે રણવીર સિંહની તસવીર મુકી કપડાનું દાન

રણવીર સિંહ  સામાન્ય  રીતે તેની અતરંગી ડ્રેસીંગ સ્ટાઈલ માટે જાણીતો છે.  રણવીર અવારનવાર એવા અલગ-અલગ આઉટફિટ્સ ટ્રાય કરે છે જેના કારણે તે મોટાભાગે તેના આઉટ ફીટને લઇને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવે છે. જો કે તાજેતરમાં રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ માચવી છે. જોકે તેની  વાયરલ  થઈ  રહેલી તસવીરનો વિરોધ રસ્તા  સુધી પહોંચી ગયો છà
11:43 AM Jul 28, 2022 IST | Vipul Pandya
રણવીર સિંહ  સામાન્ય  રીતે તેની અતરંગી ડ્રેસીંગ સ્ટાઈલ માટે જાણીતો છે.  રણવીર અવારનવાર એવા અલગ-અલગ આઉટફિટ્સ ટ્રાય કરે છે જેના કારણે તે મોટાભાગે તેના આઉટ ફીટને લઇને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવે છે. જો કે તાજેતરમાં રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ માચવી છે. જોકે તેની  વાયરલ  થઈ  રહેલી તસવીરનો વિરોધ રસ્તા  સુધી પહોંચી ગયો છà
રણવીર સિંહ  સામાન્ય  રીતે તેની અતરંગી ડ્રેસીંગ સ્ટાઈલ માટે જાણીતો છે.  રણવીર અવારનવાર એવા અલગ-અલગ આઉટફિટ્સ ટ્રાય કરે છે જેના કારણે તે મોટાભાગે તેના આઉટ ફીટને લઇને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવે છે. જો કે તાજેતરમાં રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ માચવી છે. જોકે તેની  વાયરલ  થઈ  રહેલી તસવીરનો વિરોધ રસ્તા  સુધી પહોંચી ગયો છે.  
ઈન્દોરમાં કામ કરતી અને જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી કરતી સામાજિક સંસ્થા 'નેકી કી દીવાર' એ રણવીરના આ ફોટોશૂટનો વિરોધ કરતા તેને માનસિક કચરો ગણાવ્યો છે. આ સંસ્થા તેમના શહેરમાંથી જૂના કપડા એકઠા કરી રહી છે જેથી તે રણવીર સિંહને મોકલી શકાય.  તમને  જણાવી દઈએ કે, 'નેકી કી દીવાર' વાળા જરૂરિયાતમંદ લોકો માટે કપડાં એકઠા કરવાનું કામ કરે છે.

આ  વિડીયો  સોશિયલ  મીડિયા  પર ખૂબ  જ વાયરલ  થઈ રહ્યો છે અને તેમાં એ પણ લખેલું  છે કે "રણવીર ભાઈ સિંહ માટે કપડાંનું દાન, મહાદાન'
રણવીર સિંહના આ ફોટોશૂટને લઈને દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. અભિનેતા રણવીર સિંહે આ ફોટોશૂટ એક પેપર મેગેઝીન માટે કરાવ્યું છે. આ તસવીરોમાં અભિનેતા રણવીર સિંહ તુર્કી ગાદલા પર સૂતી વખતે અદભૂત પોઝ આપતો જોવા મળી રહ્યો  હતો. 
તેમના  પર એ પણ આરોપ  છે કે અભિનેતાએ પોતાની તસવીરોથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે .રણવીર સિંહે 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 'ગલી બોય' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા એવોર્ડ પણ મળ્યા  છે 
Tags :
donatingclothesGujaratFirstUniqueprotest
Next Article